Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
03 Dec 18, 04:00 PM
આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડા ના પાક અને તેના ફૂલોની વૃદ્ધિ માટે યોગ્ય પોષક તત્વોની આવશ્યકતા
ખેડૂતનું નામ: શ્રી સંજય કોર્ડે રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - એકર દીઠ 4 કિલો 12:61:0, ડ્રિપ સિંચાઇ દ્વારા આપવું જોઇએ. અને પમ્પ દીઠ 20 ગ્રામ સૂક્ષ્મ પોષકતત્વોનો છંટકાવ કરવો જોઈએ.
જો તમને આજનો ફોટો ગમ્યો હોય તો પીળા અંગૂઠાની નિશાની પર ક્લિક કરો
661
159