Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
07 Nov 18, 04:00 PM
આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ખેડૂત દ્વારા યોગ્ય આયોજન થકી કાકડીનું ગુણવત્તા સાથેનું ઉત્પાદન
ખેડૂતનું નામ - શ્રી નિલેશ રાઠોડ રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - એકર દીઠ 13:0:45, 3 કિલો ટપક દ્વારા આપવું જોઈએ. એવી જ રીતે પમ્પ દીઠ સ્પ્રેમિકોરો-પોષક 20 ગ્રામ આપવું જોઈએ.
જો તમને આજનો ફોટો ગમ્યો હોય તો પીળા અંગૂઠાની નિશાની પર ક્લિક કરો
757
35