Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
26 Feb 19, 04:00 PM
આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીના પાકની સારી ઉપજ મેળવવા પોષકતત્વોનું વ્યવસ્થાપન જરૂરી છે.
ખેડૂતનું નામ - શ્રી. એસ. બાઇપ્પા રેડ્ડી_x000D_ રાજ્ય - આંધ્રપ્રદેશ_x000D_ સૂચન - એકર દીઠ સલ્ફર 90% @ 10 કિ.ગ્રા. આપો અને 20 ગ્રામ સૂક્ષ્મપોષક તત્વો પ્રતિ પંપનો છંટકાવ કરો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
441
6