Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
02 Dec 19, 12:00 PM
આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
ઘેટા-બકરામાં જોવા મળતો પી.પી.આર. નામનો રોગચાળો
ઘેટા-બકરાનો વ્યવસાય ઘણા પશુપાલકો માટે આવકનો એક માત્ર સ્ત્રોત હોય છે. ઘેટા-બકરામાં રોગચાળો ખુબ જ ઝડપથી ફેલાતો હોય છે અને મૃત્યુદર પણ ઉંચો હોય છે. આવો જ એક રોગ એટલે પી.પી.આર. નામનો રોગચાળો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
164
0