Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
18 Nov 19, 04:00 PM
આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
એરંડાના પાકમાં પાન ખાનારા ઈયળનો ઉપદ્રવ
ખેડૂત નું નામ: શ્રી રામ બાબુ રાજ્ય: આંધ્રપ્રદેશ સલાહ: ઈમામેકટીન બેન્ઝોએટ 5% એસજી @ 100 ગ્રામ અથવા ક્લોરાંટ્રાનીલીપ્રોલ 18.5% એસસી @ 60 મિલી પ્રતિ એકર 200 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
82
1