Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
06 Oct 19, 12:00 PM
પશુપાલનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પશુને યોગ્ય સમયે આપો ખરવા મોવાસા ની રસી
આ વાઈરસજન્ય રોગથી માદા પશુના દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે, જે આજીવન રહે છે. પશુ લંગડાતું ચાલે છે. રસીકરણ વર્ષમાં બે વાર કરવાનું હોય છે. હાલમાં સરકારશ્રી દ્વારા આ રોગ સામે રસીકરણ અભિયાન પણ ચાલી રહેલ છે. સત્વરે લાભ લેવો જોઈએ.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
242
0