Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
04 Dec 19, 12:00 PM
આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
જાણો પી.પી.આર. ના રોગ વિષે
પી.પી.આર. નામનો રોગચાળાને બકરીના પ્લેગ રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ ખતરનાક અને ગંભીર વાઈરસજન્ય રોગ છે અને મનુષ્યમાં જેમ પહેલાના વખતમાં પ્લેગ ફેલાતા ઉંચો મૃત્યુદર જોવા મળતો તેમ આ રોગ ઘેટા-બકરામાં જોવા મળે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
182
0