Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
04 Oct 19, 12:00 PM
પશુપાલનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રાખો પશુધન ને સ્વસ્થ
ખેતીની સાથે પશુપાલન વ્યવસાય કરીને આર્થિક નફો મેળવી શકાય છે. આપણા પશુઓ માટે જરૂરી ઘાસચારો આપણી ખેતીમાંથી જ આપણને મળી રહે છે. આમ, ખર્ચાળ ખેતી કરતા પશુપાલન નફાકારક તો છે જ. તો પશુપાલન વિશે વિશેષ જાણીને, વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને, આગળ વધતા રહીએ.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
387
0