Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
12 Oct 19, 12:00 PM
આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પશુ ને પ્રદુષિત ખોરાક થી રાખો દૂર
ઘણી વખત મજબુરીથી પ્રદુષિત ઘાસચારો અને અખાધ્ય ખોરાક ખાવડાવવો પડતો હોય છે. ખેતરોમાં જંતુનાશક રસાયણોનો ઉપયોગ પણ વધારે પ્રમાણમાં થઈ રહ્યો છે. જે સીધી કે આડકતરી રીતે પશુના શરીરમાં જ જાય છે અને પશુના આરોગ્યને જોખમે છે. આજના સમયમાં પશુપાલકે આ બાબતમાં વિશેષ કાળજી રાખવી અનિવાર્ય બને છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
255
0