Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
12 Nov 18, 10:00 AM
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડાના નિકાસ માટે જરૂરી મહત્વના મુદ્દાઓ
• ભીંડા નરમ, નાજુક અને રંગમાં લીલા હોવા જોઈએ. • ભીંડા જંતુઓ અને રોગોના ઉપદ્રવથી મુક્ત હોવા જોઈએ. • બગડી ગયેલ અથવા પીળા રંગના ડાઘ વાળ ફળ શોધીને તેને અલગ કરી દેવા જોઈએ. • ભીંડાને વર્ગીકૃત કરીને પછી નિકાસ માટે મોકલવા જોઈએ. • ભીંડાના નિકાસ માટે અને ફળોમાં હવાનું પરિભ્રમણ મુક્ત રીતે થઈ શકે એ માટે, શણ માંથી બનેલ બેગોનો ઉપયોગ કરવો જોઈએ.
• ફળોને આવરિત કરવા માટે ટીશ્યુ પેપરનો ઉપયોગ કરવો જોઈએ, જેથી બાષ્પીભવન ઓછું થાય અને ભીંડા વધુ દિવસ સુધી તાજા રહી શકે. • સંભવ હોય ત્યાં સુધી જ્યારે આબોહવા ઠંડી હોય ત્યારે ફળોને વૃક્ષ પરથી ઉતારવા જોઈએ અને સામાન્ય રીતે તે સવારમાં ચૂંટવા જોઈએ. • ભીંડાના નિકાસ માટે જંતુનાશકો અને ફૂગનાશકોના અવશેષોનું સ્તર તેની મહત્તમ મર્યાદા કરતાં વધુ હોવું જોઈએ નહીં. • જે રસાયણોનો ફૂગનાશક અથવા જંતુનાશકો તરીકે ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે તેનો આ ફાળો પ છંટકાવ કરવા માટે ઉપયોગમાં લેવા જોઈએ નહીં. અગ્રોસ્ટાર, અગ્રૉનોમિ સેન્ટર એક્સક્લેન્સ
540
20