Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
02 Oct 19, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
લીલી ઇયળના આ પરજીવી વિષે જાણો
આ ટેક્નીક ફ્લાય (ભમરી) છે જે શાકભાજી, કઠોળ, ધાન્ય પાકોમાં નુકસાન કરતી લીલી ઇયળોનું પરજીવીકરણ કરે છે. આવા કીટકોની હાજરી હોય ત્યારે દવાઓનો છંટકાવ ટાળવો અને તેમને કામ કરવાની તક આપવી.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
23
0