AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
29 Jan 19, 12:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
વરિયાળીમાં મોલો દેખાય છે? તો આ દવા છાંટો
ઇમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિ.લિ. અથવા કાર્બોસલ્ફાન ૨૫ ઇસી ૨૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે.
315
35