Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
06 Oct 19, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં થ્રીપ્સના નુકસાનને ઓળખી, ભલામણ કરેલ દવા નો છંટકાવ કરો.
ચોમાસા પછી પિયતનો ગાળો લંબાતા ઉપદ્રવ વધે છે. પાનની નીચે રહી ઘસરકા પાડી રસ ચૂસે છે. પાન બરછટ અને જાડા થઇ જાય. ઉપદ્રવ વધતો જણાય તો સ્પીનેટોરામ 11.7 એસસી @ 5 મિલી અથવા ડાયનેટોફ્યુરાન 20 એસજી @ 6-8 ગ્રા. પ્રતિ 10 લી. પાણી પ્રમાણે દવાનો છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
230
35