Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
09 Nov 19, 12:00 PM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
બકરાપાલન એક વ્યવસાય
બકરાપાલન પણ પશુપાલકો માટે આશીર્વાદરૂપ વ્યવસાય ગણાવી શકાય. ખાસ તો બકરાના ખોરાક બાબતમાં પશુપાલકે ઝાઝી ચિંતા કરવાની રહેતી નથી. બકરા જમીન પરની મોટાભાગની વનસ્પતિઓ ખાય શકવા માટે સક્ષમ હોય છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
367
1