Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
19 Jun 19, 04:00 PM
આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મહત્તમ નારિયેળ ઉપજ માટે ભલામણ કરેલ ખાતર આપો
ખેડૂતનું નામ: શ્રી સંગ્રામ થોરાટ રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ: નારિયેળના વૃક્ષ દીઠ 50 કિલો છાણીયું ખાતર, 800 ગ્રામ યુરિયા, 500 ગ્રામ ડીએપી, 1200 ગ્રામ પોટાશ અને લીંબોળી ખોળ 2 કિલો આપવું જોઈએ.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
318
0