Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
16 Dec 16, 05:30 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
જીરામાં બ્લાઈટના નિયંત્રણ માટે
વર્તમાન હવામાનમાં જીરા ઉપર બ્લાઈટ રોગની મોટા પાયે અસર થાય છે.આથી અટકાવ અને નિયંત્રણ એ બંને હેતુઓ માટે ઇંડોફિલ એમ-૪૫@30ગ્રામ/પમ્પનો છંટકાવ કરવો જોઈએ.
70
5