Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
25 Jun 19, 06:00 PM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં થ્રીપ્સનું અસરકારક નિયંત્રણ
કપાસમાં થ્રીપ્સના અસરકારક નિયંત્રણ માટે સ્પિનેટોરમ 11.7% એસસી @5 મિલી પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતી નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂતો સાથે શેર કરો.
101
7