Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
21 Jun 19, 10:00 AM
રમૂજીટાઈમપાસ
શું તમે જાણો છો?
1. વિશ્વ પર્યાવરણ દિવસ 5 મી જૂને ઉજવવામાં આવે છે. 2. ઉચ્ચ-ઘનતાવાળા કેરીના બગીચા વધુ ઉત્પાદન આપે છે. 3. કપાસને ફાઇબરના રાજા તરીકે ઓળખવામાં આવે છે. 4. ચોમાસુ શરૂ થતા પહેલા, તમામ પશુઓને ગળસુંઢાની રસી આપવી જોઇએ.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
98
0