Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
17 May 19, 10:00 AM
રમૂજીટાઈમપાસ
શું તમે જાણો છો?
1. ખેડૂતો માટે લોન પૂરી પાડવા માટે, 12 જુલાઇ, 1982 ના રોજ નાબાર્ડ બેંકની સ્થાપના કરવામાં આવી. 2. સેન્ટર ઇન્સ્ટીટ્યુટ ઓફ એરિદ હોર્ટિકલ્ચર બિકાનેર ખાતે સ્થિત છે. 3. કેરળ ભારતનો સૌથી મોટો આદુ ઉત્પાદક રાજ્ય છે. 4. મકાઈ સંશોધનમાં મેક્સિકો અગ્રણી દેશ છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
105
12