Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
10 May 19, 10:00 AM
રમૂજીટાઈમપાસ
શું તમે જાણો છો?
1. ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનો સૌથી મોટો અનાજ ઉત્પાદક દેશ છે. 2. કેન્દ્રિય શેરડી સંશોધન કેન્દ્ર લખનૌમાં સ્થિત છે. 3. વૈશ્વિક સ્તરે કૃષિ નિકાસમાં ભારત 8 માં ક્રમે છે. 4. ભારતમાં આંધ્રપ્રદેશ સૌથી વધુ મરચાંનું ઉત્પાદન કરતું રાજ્ય છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
260
25