Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
22 Feb 19, 10:00 AM
રમૂજીટાઈમપાસ
શું તમે જાણો છો?
.રાષ્ટ્રીય બીજ નિગમની સ્થાપના માર્ચ 1963માં કરવામાં આવી હતી. • 2 ઑક્ટોબર, 1969 ના રોજ ભારતીય બિયારણનો કાયદો અમલમાં આવ્યો હતો. • જુલાઈ 1963 માં, રાષ્ટ્રીય બીજ નિગમ કાર્યરત બન્યું. • રાષ્ટ્રીય બીજ નિગમનું મુખ્યમથક દિલ્હીના પુસા કેમ્પસમાં છે.
1026
67