Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
15 Feb 19, 10:00 AM
રમૂજીટાઈમપાસ
શું તમે જાણો છો?
1.મહારાષ્ટ્રના પુનેમાં સ્થિત કૃષિ-હવામાનશાસ્ત્ર વિભાગની સ્થાપના 1932માં થઈ હતી. 2.કૉપ્પન કૃષિ-હવામાન શાસ્ત્રના પિતા છે. 3.હવામાનનો અભ્યાસ કરવામાં આવે તેને હવામાનશાસ્ત્ર કહેવાય. 4.ભારતમાં કાળી માટી મુખ્યત્વે મહારાષ્ટ્રમાં જોવા મળે છે.
545
64