Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
14 Dec 18, 10:00 AM
રમૂજીટાઈમપાસ
શું તમે જાણો છો?
1. ભારતની સૌથી વધુ કપાસ મિલો મહારાષ્ટ્ર રાજ્યમાં છે. 2. કેરીનો પીળો રંગ તેમાં રહેલ કેરોટિન ના કારણે હોય છે. 3. ભારતમાં 60% કૃષિ પેદાશો વરસાદ પર આધારિત છે. 4. કૃષિ નિકાસમાં ભારત વિશ્વમાં 8 માં ક્રમે છે.
133
29