Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
13 Nov 19, 12:00 PM
આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
ઝાડા અથવા અતિસારની બીમારી
ખાસ કરીને નાના બચ્ચાઓમાં આ રોગ વધારે જોવા મળે છે, જો કે દરેક પશુને આ રોગ થઈ શકે છે. ચુનાનુ નિતર્યુ પાણી અડધા લીટર જેટલું લઈ તેમા ૧૦ ગ્રામ કાથો અને ૧૦ ગ્રામ સુંઠનો પાવડર મિશ્ર કરીને નાળ વડે આપવાથી રાહત થાય છે
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
174
0