Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
30 Nov 17, 01:00 PM
કૃષિ વર્તાએગ્રોવન
પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ભારતના જળ સંગ્રહમાં ઘટાડો
કેન્દ્રીય જળ આયોગે (સીડબલ્યુસી) જણાવ્યું છે કે 23મી નવેમ્બર સુધી દેશના 91 મોટા જળાશયોમાં પાણીનો સંગ્રહ કુલ ક્ષમતાના 64 ટકા જેટલો હતો. છેલ્લા સપ્તાહમાં, 16 મી નવેમ્બરના રોજ,
પાણીનો સંગ્રહ 66% હતો. પાછલા અઠવાડિયાની તુલનામાં તે 2% ગગડ્યો છે. આ ઘટાડો મુખ્યત્વે પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ભારતના જળાશયોમાં થયો છે. સંદર્ભ- એગ્રોવન 27 નવેમ્બર 17
10
3