Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
23 Nov 19, 12:00 PM
આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
પશુના વિયાણ બાદના મહત્વના પગલાંઓ
બચ્ચાના જન્મબાદ તુરંત છ કલાકની અંદર બચ્ચાને તેના વજનના ૧૦% જેટલું ખરાંટુ (ખીરુ) બે કે ત્રણ અલગ ભાગમાં પીવડાવવું જોઈએ. ખરાંટુ (ખીરુ) બચ્ચાની સારી રોગ પ્રતિકારક શક્તિ માટે ખુબ જ મહત્વ ધરાવે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
269
0