Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
20 Nov 19, 12:00 PM
આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
પશુના વિયાણ બાદના મહત્વના પગલાંઓ
વિયાણ બાદ નવજાત બચ્ચાની યોગ્ય માવજત, ખરાંટુ (ખીરુ) પીવડાવવું, ત્યારબાદ સમતોલ આહાર અને સ્વચ્છ પાણીની વ્યવસ્થા ખુબ જ મહત્વની બાબત હોય છે. બચ્ચાની ભવિષ્યની ઉત્પાદક ક્ષમતા આ બધી બાબતો પર નિર્ભર રહે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
175
0