Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
27 Jun 19, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં ગુલાબી ઇયરનું નિયંત્રણ
કપાસમાં ગુલાબી ઇયરના ઉપદ્રવને નિયંત્રણમાં રાખવા માટે, ક્લોરન્ટ્રાનિલિપોલ્રો 18.5% એસસી @ 3 એમએલ અથવા ફ્લુબેન્ડેઆમાઇડ 480 એસસી @ 4 મિ.લી. પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતી નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂતો સાથે શેર કરો.
107
8