Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
02 Jun 18, 12:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ભીંડામાં લીલા તડતડીયાનું નિયંત્રણ
ભીંડામાં લીલા તડતડીયાનું નિયંત્રણ માટે, બુપ્રોફિઝિન70% DF @ 5 મિલી અથવા ડેલ્ટામેથ્રિન 2.8% EC @ 5 મિલી પ્રતિ 10 લીટર પાણીનો છંટકાવ કરવો અથવા કર્બોફ્યુરાન 3% G @ 33 કિગ્રા પ્રતિ હેક્ટર જમીનમાં આપવું.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
113
13