Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
11 Nov 19, 12:00 PM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
પશુઓમાં જોવા મળતો સામાન્ય અપચો
પશુના ખોરાકમાં અચાનક ફેરફાર કરવામા આવે, કે હલકી કક્ષાનુ ઘાસ ખવડાવવામાં આવે, અથવા સરખી રીતે પચે નહિ તેવો આહાર આપવામા આવે, ત્યારે સામાન્ય અપચાની સમસ્યા અવારનવાર પશુઓમા જોવા મળે છે. 500 ગ્રામ વિલાયતી મીઠાને એક લીટર અંદાજીત પાણીમાં ઓગાળીને નાળ વડે પીવડાવવાથી રાહત મળે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
111
0