Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
02 Dec 17, 01:00 PM
કૃષિ વર્તાએગ્રોવન
ફૂલ ઉત્પાદન માટે મોટી તકો: ડૉ. પ્રસાદ
ફૂલોની માંગમાં વધારો થઈ રહ્યો હોવાથી, ખેડૂતોને પરંપરાગત શાકભાજી પાકો કરતાં ફૂલ ઉત્પાદન કરવું જોઈએ.
તેમ જ ફૂલોના મુલ્ય સંવર્ધનથી પણ અધિક લાભ મળતો હોવાથી આ ક્ષેત્રમાં મોટી તકો છે, તેવું પુષ્પ સંશોધન કચેરીના નિયામક ડૉ. કે. વી. પ્રસાદે જણાવ્યું હતું. સંદર્ભ-એગ્રોવન 29 નવેમ્બર 19
22
4