Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
01 Jul 18, 12:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
વરસાદ ના મોસમ માં દવાની અસરકારકતા વધારવાનો ઉપાય
ચોમાસામાં જંતુનાશક, ફૂગનાશક કે નિંદામણ નાશક દવાઓ સાથે સારી ગુણવત્તા વાળું ગુન્દરીયું, સ્ટીકર વાપરવું જેથી દવા પણ ઉપર ઝડપી પ્રસરી જાય અને ચોટી રહે અને વરસાદ માહોલ માં દવાણી અસરકારકતા વધે.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
580
4