Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
24 Mar 18, 12:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
તરબૂચમાં થતી ફળ માખીઓને પકડવા માટેની અદ્ભુત યુક્તિ
જો તરબૂચ પર ફળ કોરી ખાનાર ઈયળનો પ્રકોપ થાય, તો ગોળને કીટનાશકમાં ભેળવીને છંટકાવ કરવો જેથી ફળ માખી ગોળ તરફ આકર્ષિત થાય અને તેનું જલ્દી નિયંત્રણ થઇ શકે.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
271
15