Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
09 Oct 19, 07:00 AM
યોજના અને સબસીડીhttps://ikhedut.gujarat.gov.in
ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજના
મળવા પાત્ર સહાય: ખર્ચના 75 ટકા અથવા રૂ.11,250/ હેકટર ની મર્યાદા તે બે માંથી જે ઓછી હોય તેટલી સહાય મળવાપાત્ર થશે. શરતો : * NHB દ્વારા એક્રીડીટેશન થયેલ / કૃષિ યુનિ./ બાગાયત ખાતાની નર્સરીમાંથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરવાનું રહેશે. * 0.20 હે. થી 4.0 હે. સુધીના વાવેતર વિસ્તારની મર્યાદામાં મળવાપાત્ર સહાય * ખાતાદીઠ મહત્તમ 4 હે. ની મર્યાદામાં અરજી કરવાની પ્રક્રિયા : ઓનલાઈન ( https://ikhedut.gujarat.gov.in) રાજ્યકીય સહાય લક્ષાંક: 441 અરજી કરવાની અંતિમ તારીખ : 31/10/2019 અરજી ક્યાંથી કરી કરશો? જો તમે ઇન્ટરનેટ નું જ્ઞાન ધરાવો છો તો જાતે જ ઉપર આપેલ website થી ફોર્મ ભરી શકશે ઉપરાંત ગ્રામ પંચાયત અને જન સુવિધા કેન્દ્ર માંથી નિ:શુક્લ અરજી કરી શકાશે.
યોજના થી થનાર લાભ: * ઔષધિય પાક માટે પ્રોત્સાહન મળશે. * નાના/સીમાંત જે ઔષધિય / સુગંધિત પાક વાવેતર કરે છે તેવા ખેડૂતોને સરકાર દ્વારા મદદ મળી રહેશે. નોંધ : આ યોજનાની વધુ માહિતી માટે આપના ગ્રામ સેવક નો સંપર્ક કરવો. સંદર્ભ : https://ikhedut.gujarat.gov.in જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
94
0