Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
09 Sep 19, 05:00 PM
વીડીયોAgroStar YouTube Channel
જુઓ કેવી રીતે એગ્રોસ્ટાર કંપનીએ ખેડૂતોને મહારાજાની જેમ આવકાર્યા
તાજેતરમાં યોજાયેલ ગાંધીનગર ખાતે એગ્રી એશિયા કૃષિ મેળામાં એગ્રોસ્ટાર કંપનીએ ભાગ લીધો હતો જેમાં એગ્રોસ્ટારના સ્ટોલે તો ખેડૂતોના દિલ જીતી લીધા હતા કારણકે સ્ટોલની મુલાકાત લેવા આવતા ખેડૂતોને મહારાજાની જેમ આવકારવામાં આવતા હતા જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. જેમાં ખેડૂતના માથે સાફો અને ગળા માં મેડલ પહેરાવી ખેડૂતનું બહુમાન કર્યું હતું. એગ્રોસ્ટાર કંપની ખેડૂતોને ખેતીમાં વાવણીથી લઈને કાપણી સુધીની માહિતી ફક્ત એક મિસકોલથી અને AgroStar-Agri Doctor એપ દ્વારા પુરી પાડવામાં આવે છે તો વધુ માહિતી માટે આપેલ વિડિઓ જુઓ.
આ વિડિઓને જોયા બાદ, તમારા ખેડૂતોના વોટ્સ એપ ગ્રુપ પર સેર કરો અને લાઈક કરો...
193
0