AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
15 Aug 19, 01:00 PM
કૃષિ વર્તાપુઢારી
દેશનો લગભગ 23 ટકા હિસ્સો હજી સૂકાયેલો છે
વરસાદના આંકડા દર્શાવે છે કે દેશનો આશરે 23 ટકા હિસ્સો હજી સૂકો છે. દેશના 66 ટકા ભાગોમાં સરેરાશ વરસાદ થયો છે અને 11 ટકા ભાગોમાં સરેરાશથી વધુ વરસાદ થયો છે. 1 જૂનથી 8 ઓગસ્ટના આંકડા દર્શાવે છે કે જો આ ચોમાસાની ઋતુમાં વરસાદ નહીં પડે તો વરસાદનો આ તફાવત વધુ વધશે. દેશમાં અત્યાર સુધીમાં 5% ઓછો વરસાદ નોંધાયો છે, મધ્ય ભારતમાં સરેરાશ કરતા 5% વધુ, દક્ષિણ ભારતમાં 7% ઓછો, ઉત્તર-પશ્ચિમ ભારતમાં 8% ઓછો અને ઉત્તર-પૂર્વ ભારતમાં 13% ઓછો વરસાદ નોંધાયો છે. સંદર્ભ - પુઢારી, 14 ઓગસ્ટ 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
53
0