AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
19 May 19, 06:00 PM
કૃષિ વર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
કેન્દ્ર એ મહારાષ્ટ્ર, ગુજરાત સહિત 6 રાજ્યોને આપી ચેતવણી
સેન્ટ્રલ વૉટર આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા માર્ગદર્શિકાઓમાં, એવું કહેવામાં આવ્યું છે કે ડેમ અને જળાશયોમાં પાણી ઝડપથી સુકાઇ રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં પાણીની માત્રા 2 ટકા મુજબ ઓછી થઈ છે. નવી દિલ્હી :કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા અને તમિલનાડુને પાણીનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપી છે. સેન્ટ્રલ વૉટર કમિશન (સીડબલ્યુસી) દ્વારા જારી કરાયેલા માર્ગદર્શિકાઓએ કહ્યું છે કે ડેમ અને જળાશયોમાં પાણી ઝડપથી સુકાઈ રહ્યું છે.
રાજ્યોને ખૂબ ચતુરાઈથી પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.બતાવી દઈએ કે,ડેમ,તળાવમાં જ્યાં ૨૦% થી પાણી ઓછું છે તેવા રાજયોને માર્ગદર્શિકાઓમાં દ્વારા જાણ કરી છે.વોટર કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર ૯૧ મોટા પાણીના સ્ત્રોતોમાં દેશના 35.99 બિલિયન ક્યુબિક મીટર પાણી ઉપલબ્ધ છે. તે તમામ જળ સ્ત્રોતોની કુલ ક્ષમતા માત્ર 22 ટકા છે. તે ૯ મી મે રોજ ૨૪ ટકા હતો. સંદર્ભ: આઉટલુક એગ્રીકલ્ચર, ૧૮ મે ૨૦૧૯ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
39
7