બાગાયતન્યૂટેક એન્ટરટેઈનમેન્ટ
સફળ લીચી બગીચાનું વાવેતર!
• ભારત વિશ્વમાં લીચી ઉત્પાદનમાં બીજા ક્રમે છે. • તેના ફળ લાલ કાંટાવાળા હોય છે. • તેના ફળમાં પોષક તત્વો સંપૂર્ણ પ્રમાણ માં હોય છે. • ભારતમાં, તેની ખેતી મુખ્યત્વે બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પશ્ચિમ બંગાળમાં થાય છે. • તેની વિવિધ જાતો છે, જેનો પાકવાનો સમય અલગ અલગ હોય છે. • આ વિશે વધુ માહિતી માટે વિડિયો ને અંત સુધી જુઓ.
સંદર્ભ : ન્યૂટેક એન્ટરટેઈનમેન્ટ આપેલ વિડીયો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
21
7
સંબંધિત લેખ