વીડીયો વાર્તાઇ-પ્લાન્ટ હેલ્થ
ટામેટા માં આગતરો સુકારો
• આ વીડિયોમાં જાણીશું કે આ રોગના લક્ષણો કેવા છે કેવા રંગના દેખાય છે. • આ રોગના લક્ષણો છોડમાં કઈ કઈ જગ્યાએ જોવા મળશે ! • આગતરો સુકારો થી પાક પર કેવી વિપરીત અસર પડે છે • સાથે આ રોગ ને અટકાવવા જૈવિક તેમજ રાસાયણિક કેવા પગલાં ભરી શકાય. આ તમામ પ્રશ્નો ના જવાબ માટે જુઓ આ ખાસ વિડીયો.
સંદર્ભ: ઇ-પ્લાન્ટ હેલ્થ આપેલ વિડીયો માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
7
3
સંબંધિત લેખ