તમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે
MHMH ટાટા મેટ્રી (મેટ્રીબ્યુઝિન 70% ડબ્લ્યુ.પી.) (100 ગ્રામ)
0 gm
બ્રાંડ: ટાટા રેલીસ
240330
મુખ્ય મુદ્દા:
 • રાસાયણિક બંધારણ:મેટ્રીબ્યુઝિન 70% ડબ્લ્યુ.પી
 • માત્રા:300-400 ગ્રામ/એકર
 • વાપરવાની પદ્ધતિ:છંટકાવ કરવો
 • ઉપયોગીતા:મેટ્રીબ્યુઝિન સાંકડા અને પહોળા પાંદડાવાળી બંને પ્રકારના નિંદણ નિયંત્રણ કરે છે.
 • સુસંગતતા:કોઇ પણ રસાયણ સાથે મિશ્ર કરવું નહિ .
 • વાપરવાની આવૃત્તિ:1 વખત
 • કયા પાકમાં વપરાય છે:શેરડી, બટેટા, ટમેટા, સોયાબીન અને ઘઉં
 • ખાસ ટિપ્પણી:અહીં આપવામાં આવેલી માહિતી માત્ર સંદર્ભ માટે જ છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને વપરાશની પદ્ધતિ જાણવા હંમેશા ઉત્પાદનના લેબલ અને પત્રિકાનો ઉપયોગ કરવો.
 • વિશેષ વર્ણન:મેટ્રીબ્યુઝિનનો ઉપયોગ વાવેતર પહેલા તથા વાવેતર બાદ નિંદણના નિયંત્રણ માટે થાય છે.
 • પાકની અવસ્થા: સોયાબીનના વાવણી પહેલા નિયંત્રણ માટે: પાકની વાવણી કરતા પહેલા અને સિંચાઈ પહેલાં જમીન પર એક સ્તર તરીકે છંટકાવ કરવો જોઈએ અને વાવણીના 1-15 દિવસની અંદર થાય છે. શેરડીના વાવણી પછી તુરંત અને અંકુરણ પહેલાં નિયંત્રણ માટે : વાવેતરના 3-5 દિવસ પછી અંકુરણ પછી નિયંત્રણ અને વાવેતરના 20-25 દિવસ પછી. વટાણા ના ખેતરમાં 0-3 દિવસ પછી અને 15-20 દિવસ પછી. વાવણી પૂર્વેના નિયંત્રણ માટે : વાવણી પછી તરત જ અને સિંચાઈ પહેલાં જમીન પર છંટકાવ કરવો જોઈએ અને શરૂઆતી અવસ્થા દરમ્યાન - વાવેતરના 3-4-દિવસ પછી
 • મહત્વપૂર્ણ નોંધ:1- નિંદામણનાશક દવાના લેબલને કાળજીપૂર્વક વાંચો અને લેબલ ઉપર આપેલ માર્ગદર્શિકા અનુસરો. 2- કોઈપણ નિંદામણનાશક દવાઓનો છંટકાવ કરવા માટે માત્ર ફ્લેટ ફેન અથવા કટ નોઝલ વાપરો. 3- છંટકાવ કરતા પહેલા અને પછી પંપને શુધ્ધ પાણીથી ધોઈ લો. 4- ભલામણ મુજબ યોગ્ય માત્રામાં દવા વાપરો. વધારે માત્રામાં દવા છંટકાવ કરવાથી પાકને નુકસાન થઈ શકે છે અને ઓછું પ્રમાણ આપવાથી ઓછા પરિણામ મળે છે. 5- નિંદામણનાશક દવાને પહેલા 1 થી 2 લિટર પાણીમાં બનાવો અને ત્યારબાદ આ દ્રાવણને જરૂરીયાત મુજબ પાણીમાં (120-200 લિટર/એકર) ઉમેરી છંટકાવ કરવો જોઈએ. 6- નિંદામણનાશક દવાઓનો છંટકાવ કરવા માટે એક એકરમાં ઓછામાં ઓછું 120 લિટર પાણીનો ઉપયોગ કરો. 7- વધુ પવન અને વરસાદ દરમિયાન નિંદામણનાશક દવાઓનો છંટકાવ કરવો નહીં. 8- પાક અને નીંદણ ગયા પછી જ નિંદામણનાશક દવા પસંદ કરો. 9- નિંદામણનાશક દવા ને યોગ્ય જગ્યાએ રાખો.ખોરાક સામગ્રી અને બાળકોની પહોંચ થી દૂર રાખવી. 10 - કોઈપણ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરતા ખાતરી કરો કે યોગ્ય માત્રા માં જમીનમાં ભેજ છે કે નહીં.
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.
મોબાઈલ નંબર *
પૂરું નામ
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે. એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
અમને મિસકોલ આપો
મિસકોલ