આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
જુવારમા લીલી ઇયળ ઉપદ્રવ
એક કણસલા ઉપર એક કરતા વધારે ઇયળ જોવા મળે છે. આ ઇયળો કણસલામાં વિકસતા દૂધિયા દાણાને ખાઇને નુકસાન કરે છે. નુકસાન પામેલ કણસલુ સફેદ રંગનું અને અર્ધ ખાધેલુ દેખાય છે. કણસલા ઉપર ઇયળોની હઘાર સ્પષ્ટપણે દેખાય છે. ઉપદ્રવ હોય તો યોગ્ય નિયંત્રણના પગલાં લો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
8
0
સંબંધિત લેખ