Looking for our company website?  
Krishnakant koli
Gujarat
19 Aug 19, 03:04 PM

સુપર સોના દવા કપાસ કેટલા દિવસ નો થાય ત્યાસુધી છટાય?

1
0
4
0
Comments (4)
Krishnakant koli
Gujarat
21 Aug 19, 08:13 PM

50 દિવસ નો કપાસ છે તો આ દવા ના છટાય?

🔬AgroStar Agri Doctor
Gujarat
21 Aug 19, 05:58 PM

નમસ્કાર કૃષ્ણકાન્તભાઈ, એગ્રોસ્ટાર પરિવારમાં આપનું સ્વાગત છે. કપાસના શરૂઆતના સારા વિકાસ માટે 20 થી 25 દિવસ સુધી સુપરસોના દવાનો છંટકાવ કરી શકો છો તથા સમયાન્તરે પાકના ફોટા પોસ્ટ કરતા રહેજો..આભાર!!! એગ્રોસ્ટાર એગ્રી ડૉક્ટર જાટીયા.

Krishnakant koli
Gujarat
21 Aug 19, 08:15 AM

સર જવાબ તો આપો?

H
Hirubha Rabadi
Gujarat
19 Aug 19, 03:27 PM

Aaj su se