Looking for our company website?  
Satishbhai Baroda Koyali
Dadra and Nagar Haveli
09 Jul 19, 11:51 AM

શું બીમારી છે

7
2
3
0
Comments (3)
D
Dr.
Pune, Maharashtra
10 Jul 19, 09:49 AM

નમસ્કાર સતિષભાઈ, એગ્રોસ્ટાર પરિવારમાં આપનું સ્વાગત છે. પપૈયાના છોડમાં લિફ કર્લનો રોગ જોવા મળે છે. જે સફેદ માખી દ્વારા ફેલાય છે સફેદ માખીના નિયંત્રણ માટે એસીટામીપ્રીડ 20% sp ટેકનીકલ ધરાવતી દવાનો 12 ગ્રામ/પંપ સાથે કીટોગાર્ડ 15 મિલી/પંપ પ્રમાણે છંટકાવ કરવો. સમયાંતરે આપના પપૈયાના છોડના ફોટા પોસ્ટ કરતા રહેજો આભાર!!! એગ્રોસ્ટાર એગ્રી.ડૉક્ટર કોટડીયા.

0
0
Suman Mahapatra
West Bengal
10 Jul 19, 09:48 PM

Papaya

0
0
Goutam Kumar Ram
Tulsihata, West Bengal
11 Jul 19, 12:11 AM

Tula Fala din

0
0