Looking for our company website?  
N
Nimesh
Bhada, Gujarat
18 Jul 19, 08:16 PM

1
0
1
0
মন্তব্য (1)
🔬AgroStar Agri Doctor
Gujarat
19 Jul 19, 11:04 AM

નમસ્કાર નીમેશભાઈ, એગ્રોસ્ટાર પરિવારમાં આપનું સ્વાગત છે. કરેલીમાં લીલી પોપટી દ્વારા થતું નુકશાન જણાઈ રહ્યું છે. જેના નિયત્રણ માટે ફ્લોનીકામીડ 50 ટકા WG 8 ગ્રામ/પંપમાં સાથે સારા વિકાસ માટે પાવર જેલ 25 ગ્રામ/પંપ પ્રમાણે છંટકાવ કરવો. તથા સમયાંતરે આપના કરેલીના ફોટા પોસ્ટ કરતા રહેજો. ધન્યવાદ, એગ્રોસ્ટાર એગ્રી. ડોક્ટર પેથાણી.

0
0