Looking for our company website?  
શિવાભાઈ ચૌધરી
Gujarat
18 Jul 19, 08:16 PM

કપાસ : Goldi 333 દિવસ : 53 પાયામાં પ્રતિ એકર ૧ D.A.P , ૧ યુરિયા આપ્યું છે.. પછી ૩૦ દિવસે દ્વેંચિગ કર્યુ... ૪૨ દિવસે પ્રતિ એકર ૧ યુરિયા આપ્યું છે.. ૫૩ દિવસે પ્રતિ એકર ૧ N.P.K , ૨૨ કિલો પોટાશ , ૫ કિલો રીજન્ટ , ૧૦ કિલો સલ્ફર અને પછી પાળા ચડાવી દીધા...

11
1
4
0
মন্তব্য (2)
Sultan Agariya
Gujarat
18 Jul 19, 09:05 PM

Avdi mavajat kari avo kapas nathi

1
1
মন্তব্য (1)
શિવાભાઈ ચૌધરી
Gujarat
19 Jul 19, 09:45 AM

Bhai taro kapas Kevo chhe e ke ne bija ni su kaam Panchat kare Chhe...

1
0
🔬AgroStar Agri Doctor
Gujarat
19 Jul 19, 10:03 AM

નમસ્કાર શિવાભાઈ, એગ્રોસ્ટાર પરિવારમાં આપનું સ્વાગત છે. કપાસ સરસ જોવા મળે છે. કપાસમાં હાલમાં ખેતરમાં બેરિક્ષના પીળા અને વાદળી સ્ટીકર એક એકર 5-5 નંગ લગાવવા. જેથી ચુશીયા જીવાતના ઉપદ્રવ વિશે ખ્યાલ આવી શકે. અને તેના નિયત્રણ માટે ચોક્કસ દવાનો ઉપયોગ કરી શકીએ તથા સમયાંતરે આપના કપાસના ફોટા પોસ્ટ કરતા રહેજો. ધન્યવાદ, એગ્રોસ્ટાર એગ્રી. ડોક્ટર જાટીયા.

1
0
মন্তব্য (1)
શિવાભાઈ ચૌધરી
Gujarat
02 Aug 19, 09:17 AM

Haa saheb

0
0