Ravindra Rathva
Devaliya, Gujarat
18 Jul 19, 08:13 PM

ખુબ સરસ એપ છે

1
0
3
1
মন্তব্য (2)
Ravindra Rathva
Devaliya, Gujarat
23 Jul 19, 08:15 PM

એપમા ખરપડા, દાતરડા, કોદારા જેવા ઓજારો આવતા નથી

🔬AgroStar Agri Doctor
Gujarat
19 Jul 19, 10:02 AM

નમસ્કાર રવિન્દ્રભાઈ, એગ્રોસ્ટાર પરિવારમાં આપનું સ્વાગત છે. ખેડૂતચર્ચામાં આપનો કિંમતી અભિપ્રાય જણાવવા બદલ આભાર, અહીંયા આપ સમયાંતરે આપના પાકના ફોટા પોસ્ટ કરતા રહેશો તથા ખેતીને લગતી કોઈ માહિતીમાં જરૂરિયાત હોય તો પણ જણાવશો.આભાર!!! એગ્રોસ્ટાર એગ્રી.ડૉક્ટર જાટીયા.